ગુજરાતી
તમારો ડિજિટલ સાથી

સરકારી કામ,
અમારી ઓળખારી!

તમામ સરકારી સેવાઓ એક જ જગ્યાએ. ઓમ સાંઈ એન્ટરપ્રાઈઝ સાથે મેળવો ઝડપી, વિશ્વસનીય અને યોગ્ય માર્ગદર્શન.

ઝડપી સેવા સમયસર કામ પૂર્ણ
વિશ્વસનીય કામ ૧૦૦% ખાતરી
ઓછી ફી યોગ્ય અને વાજબી

અમારા વિશે

ઓમ સાંઈ એન્ટરપ્રાઈઝમાં તમારું સ્વાગત છે

અમે તમને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. સરકારી કામકાજથી લઈને યોગ્ય લોન મેળવવામાં અમે તમારા ડિજિટલ સાથી તરીકે હંમેશા તમારી સાથે છીએ. સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શકતાનો અનુભવ કરો.

અમને પસંદ કરવાના કારણો

ઝડપી સેવા

સમયસર કામ પૂર્ણ

વિશ્વસનીય કામ

૧૦૦% ખાતરી સાથે

ઓછી ફી

સૌથી માફક અને યોગ્ય ફી

સંપૂર્ણ માર્ગદર્શન

શરૂઆતથી પૂર્ણ સુધી સહયોગ

લોન સુવિધા

હોમ તેમજ ગામે તેવા પ્રોપર્ટી પર લોન મળી જશે

હોમ તેમજ ગામે તેવા પ્રોપર્ટી પર લોન મળી જશે
મોર્ગેજ લોન
પર્સનલ લોન
Home Loan
Home Loan

હોમ લોન

તમારું પોતાનું ઘર હવે બનશે હકીકત

Business Loan
Business Loan

બિઝનેસ લોન

તમારા બિઝનેસને આપો નવી ઊંચાઈ

Industrial Loan
Industrial Loan

ઇન્ડસ્ટ્રીયલ લોન

ઇન્ડસ્ટ્રી માટે વિશેષ લોન સુવિધા
(ફેકટરી, રોડ પર્ચેસ, મશીનરી પર્ચેસ)

ઓછી વ્યાજ દર ઝડપી પ્રોસેસ સરળ ડોક્યુમેન્ટેશન વિશ્વસનીય સેવા

અમારી સેવાઓ

01

ઇલેક્શન કાર્ડ

02

આયુષ્માન કાર્ડ

03

પાન કાર્ડ

04

આધાર કાર્ડ

05

જાતિનું પ્રમાણપત્ર

06

પાસપોર્ટ

07

GST રજીસ્ટ્રેશન

08

મેરેજ સર્ટિફિકેટ

09

આવકનો દાખલો

10

રેશન કાર્ડ

અમારું પ્રમાણપત્ર

અધિકૃત પ્રમાણપત્ર

અમે એક પ્રમાણિત ડિજિટલ પાર્ટનર છીએ જે સરકાર દ્વારા માન્ય સેવાઓ પ્રદાન કરે છે.

પ્રમાણપત્ર જુઓ (PDF)